- તમિલનાડુ સરકાર અને રેસિંગ પ્રમોશન્સ પ્રાઈવેટ લિમિટેડ (RPPL) દ્વારા ભાગીદારીમાં આ સર્કિટ તૈયાર કરવામાં આવી છે.
- RPPL ઈન્ડિયન રેસિંગ લીગ અને F4 ઈન્ડિયન ચેમ્પિયનશિપનું પ્રમોટર પણ છે.
- આ ટ્રેક સાડા ત્રણ કિમી લાંબો છે અને શહેરની મધ્યમાં આવેલા આઇલેન્ડ ગ્રાઉન્ડની આસપાસ બાંધવામાં આવ્યો છે.
- તે ભારત અને દક્ષિણ એશિયામાં પ્રથમ સ્ટ્રીટ સર્કિટ છે જે નાઇટ રેસનું આયોજન કરશે.