- તે મૂની VR46 રેસિંગ ટીમનો ડ્રાઈવર છે તેને આ સિઝનમાં તેની ત્રીજી જીત મેળવી.
- ભારતમાં આ રેસ ઉત્તરપ્રદેશમાં આવેલ બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાઇ હતી.
- આ રેસમાં જ્યોર્જ માર્ટિન બીજા સ્થાને અને યામાહાના ફેબિયો ક્વાર્ટારારો ત્રીજા સ્થાને રહ્યો.
- MotoGP ભારત સામાન્ય રીતે ભારતીય MotoGP તરીકે ઓળખાય છે, તે ભારતની પ્રથમ MotoGP રેસ છે.
- પ્રતિષ્ઠિત મોટોજીપી શ્રેણીનો 13મો રાઉન્ડ Buddh International Circuit (BIC) ખાતે યોજાયો.
- વર્ષ 2011 અને 2013 ની વચ્ચે આ સ્થાને ત્રણ ફોર્મ્યુલા વન રેસ યોજાઈ હતી.