- ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી વનડે સીરીઝની બીજી મેચમાં કુલ 18 સિક્સર મારી ઈતિહાસમાં 3000 સિક્સર ફટકારનારી વિશ્વની પ્રથમ ક્રિકેટ ટીમ બની.
- આ યાદીમાં વેસ્ટ ઈન્ડિઝ 2953 છગ્ગા સાથે બીજા ક્રમે જ્યારે પાકિસ્તાન 2566 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.
- ભારત ODI ક્રિકેટમાં 3000 છગ્ગા મારનારી પ્રથમ ટીમ અને એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા (39) ફટકારનારી ટીમ પણ છે.