HomeCurrent Affairs ભારતે 41 વર્ષ પછી એશિયન ગેમ્સ 2023ના હોર્સ રાઇડિંગમાં ગોલ્ડ જીત્યો. byTeam RIJADEJA.com -September 26, 2023 0 ભારત તરફથી અનુષ અગ્રવાલ, હૃદય વિપુલ ખેડા, સુદિપતિ હેઝલ અને દિવ્યકૃતિ સિંઘની બનેલી ભારતીય અશ્વારોહણ ટીમે 209.205ના સ્કોર સાથે ગોલ્ડ મેળવ્યો.અગાઉ વર્ષ 1982માં એશિયન ગેમ્સમાં ઘોડેસવારીમાં પ્રથમ ગોલ્ડ જીત્યો. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter