ભારતીય અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવશે.

  • દાદાસાહેબ ફાળકે પુરસ્કારને ભારતીય સિનેમાનું સર્વોચ્ચ સન્માન માનવામાં આવે છે.
  • ઉલ્લેખનીય છે કે, 'રેશ્મા ઔર શેરા' માં કબીલાની સ્ત્રીની (portrayal of a clanswoman) ભૂમિકા ભજવવા માટે તેઓને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • ભારત સરકાર દ્વારા તેઓને વર્ષ 1972માં પદ્મશ્રી અને અને વર્ષ 2011માં પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • તેઓએ સિનેમેટિક કારકિર્દીની શરૂઆત વર્ષ 1955માં તેલુગુ ફિલ્મ 'Rojulu Marayi' થી કરી હતી.
  • તેઓની વિખ્યાત ફિલ્મોમાં 'પ્યાસા',  'ગાઈડ',  'ખામોશી',  'ફાગુન',  'કભી કભી',  'ચાંદની',  'લમ્હે',  'રંગ દે બસંતી' અને 'દિલ્હી 6' જેવા ક્લાસિકનો સમાવેશ થાય છે.
Waheeda Rehman conferred with Dadasaheb Phalke Award

Post a Comment

Previous Post Next Post