- ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં હિંડોન સ્થિત એરફોર્સ સ્ટેશન ખાતે 25, 26 સપ્ટેમ્બર દરમિયાન 2 દિવસીય પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું.
- આ પ્રદર્શન Indian Air Force (IAF) અને Drone Federation of India (DFI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું છે.
- આ પ્રદર્શનમાં પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનામાં ઔપચારિક રીતે સામેલ કરવામાં આવ્યું.
- આ બે દિવસીય ઇવેન્ટમાં દેશભરમાંથી 75 થી વધુ ડ્રોન સ્ટાર્ટ-અપ્સ સામેલ થયા.