- Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા નવી લૉન્ચ કરાયેલી જોગવાઈનો ઉદ્દેશ્ય ફૂડ બિઝનેસ સેક્ટરમાં લિંગ સમાનતા અને મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સાહસિકો માટે સમાન તકોને પ્રોત્સાહન આપવાનો છે.
- આ જોગવાઈ હેઠળ લાયસન્સિંગ અને રજીસ્ટરિંગ સત્તાવાળાઓ દ્વારા નિયમિત અરજીઓની સાથે 'Special Category' અરજીઓ માટે સંતુલિત રીતે પર પ્રક્રિયા વન-ટુ-વન રેશિયો જળવાઈ રહે તે રીતે કાર્ય કરવામાં આવશે.
- 'સ્પેશિયલ કેટેગરી'ના વ્યક્તિઓની ઓળખ આધાર/PAN પ્રમાણીકરણ દ્વારા અરજી સબમિટ કરવા સાથે કરવામાં આવશે.