- 'ગૃહ આધાર યોજના'નો ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક સ્વતંત્રતા અને ગૃહિણીઓની સુખાકારીને પ્રોત્સાહિત કરવાનો છે.
- આ યોજના મહિલા અને બાળ વિકાસ નિયામક દ્વારા સંચાલિત છે.
- 'ચાવથ-એ-બજાર'નું અનાવરણ સ્વયંપુરા ગોવા પ્રોગ્રામ હેઠળ શરૂ કરવામાં આવેલ. આ ડિજિટલ પહેલ ગોવાના ઉદ્યોગસાહસિકો અને સ્વ-સહાય જૂથોને સશક્ત બનાવવા માટે કરવામાં આવી છે.
- તેનો ઉદ્દેશ્ય સ્થાનિક કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને તેમના ઉત્પાદનોને વ્યાપક પ્રેક્ષકો સમક્ષ પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.