મેન્સ હોકી ફાઈવ્સ એશિયા કપ 2023માં ભારતનો પાકિસ્તાન સામે વિજય.

  • ઓમાનના સલાલાહમાં યોજાયેલ મેન્સ હોકી ફાઈવ્સ એશિયા કપ 2023 ફાઈનલમાં ભારતે પેનલ્ટી શૂટઆઉટમાં પાકિસ્તાનને હરાવીન ટાઇટલ જીત્યું. 
  • મેન્સ હોકી ફાઇવ્સ એશિયા કપ 2023માં જીત સાથે ભારતીય ટીમ FIH મેન્સ હોકી વર્લ્ડ કપ ઓમાન 2024 માટે ક્વોલિફાઇ થયું.
  • ત્રણ મેચોમાં આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પાકિસ્તાનને હોકી ફાઈવ ફોર્મેટમાં હરાવ્યું.
India beat Pakistan in Men's Hockey Fives Asia Cup 2023.

Post a Comment

Previous Post Next Post