તેલંગાણામાં ભારતની પ્રથમ ગોરિલા ગ્લાસ ઉત્પાદન કંપની સ્થાપવામાં આવશે.

  • અમેરિકાની કંપની કોર્નિંગ ઇન્ક. દ્વારા તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં તેની ગોરિલા ગ્લાસ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવામાં આવશે જે દેશમાં તેના પ્રકારનું પ્રથમ રોકાણ છે.  
  • ન્યુ યોર્કમાં મુખ્ય મથક ધરાવતી કોર્નિંગ ઇન્ક. એ ફોર્ચ્યુન 500ની યાદીમાં સ્થાન ધરાવતી મટીરીયલ સાયન્સ કંપની છે જે 172 વર્ષથી વધુ સમયનો ઇતિહાસ ધરાવે છે. 
  • કોર્નિંગ ઇન્ક. ગોરિલા ગ્લાસના શોધક તરીકે પ્રખ્યાત છે તેઓની આ કંપની ગ્લાસ સાયન્સ, સિરામિક સાયન્સ અને ઓપ્ટિકલ ફિઝિક્સમાં ઈનોવેશનમાં મોખરે છે.  
  • ગોરિલા ગ્લાસ એ એક ફોર્ટિફાઇડ ગ્લાસ જેનો ઉપયોગ મોબાઇલ ફોન, ટેબ્લેટ અને લેપટોપ જેવા પોર્ટેબલ ઉપકરણોમાં કરવામાં આવે છે.
  • તેલંગાણામાં આગાઉ આ વર્ષની શરૂઆતમાં ફોક્સકોન દ્વારા પણ રોકાણ કરવામાં આવ્યું છે.
Telangana Grabs India’s First Gorilla Glass Factory

Post a Comment

Previous Post Next Post