- ICC T20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે યજમાન છે. જેમાં અમેરિકામાં ન્યુયોર્ક ઉપરાંત ફ્લોરિડા અને ડલ્લાસમાં મેચ યોજવાની જાહેરાત કરવામાં આવી.
- અમેરિકામાં પ્રથમ વખત આટલી મોટી ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
- ન્યૂયોર્કમાં નાસાઉ કાઉન્ટી, ફ્લોરિડામાં બ્રોવર્ડ કાઉન્ટી અને ડલ્લાસમાં ગ્રાન્ડ પ્રેરીમાં મેચો રમાશે.
- ઉલ્લેખનીય છે કે ભારતમાં ODI વર્લ્ડ કપ 2023 એ 5 ઓક્ટોબરથી શરૂ થનાર છે.