ભારત અને સિંગાપુર દ્વારા સયુંકત નેવી કવાયત 'SIMBEX 2023'ની શરૂ કરવામાં આવી.

  • 'SIMBEX' ભારતીય નેવી અને રિપબ્લિક ઓફ સિંગાપોર નેવી (RSN) વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય નૌકા કવાયત છે જે વર્ષ 1994થી યોજવામાં આવે છે.
  • SIMBEX ને ભારતીય નૌકાદળ દ્વારા અન્ય કોઈપણ દેશ સાથે કરવામાં આવતી સૌથી લાંબી સતત નૌકા કવાયત તરીકેનું ગૌરવ ધરાવે છે.
  • SIMBEX-2023 બે તબક્કામાં યોજવામાં આવશે. જેમાં સિંગાપોરમાં હાર્બર તબક્કો 21 થી 24 સપ્ટેમ્બર 2023 સુધી, ત્યારબાદ સમુદ્ર તબક્કો હાથ ધરવામાં આવશે.
India, Singapore Kick off SIMBEX Military Exercise

Post a Comment

Previous Post Next Post