- 19 ઓક્ટોબર, 1940ના રોજ આયર્લેન્ડમાં જન્મેલા ગેમ્બનનો ઉછેર લંડનમાં થયો હતો.
- વર્ષ 1980માં લંડનના નેશનલ થિયેટર ખાતે Bertolt Brecht ના 'Life of Galileo'માં કરેલ અભિનયના કારણે તેઓ 'the great Gambon' તરીકે ઓળખાવા લાગ્યા.
- તેઓને ગેલિલિયોની ભૂમિકા માટે Olivier Award માં શ્રેષ્ઠ અભિનેતાનું નામાંકન મળ્યુ હતું.
- વર્ષ 1987માં આર્થર મિલરની 'A View From the Bridge' માં એડી કાર્બોનના રોલ દ્વારા તેમને prestigious award જીત્યો હતો.
- તેઓએ ટેલિવિઝન ભૂમિકાઓમાં Inspector Maigret to Edward VII, Oscar Wilde to Winston Churchill સુધીની અલગ અલગ ભૂમિકાઓ ભજવી હતી.
- તેઓની પ્રખ્યાત ફિલ્મોમાં તેણે 'The Cook, the Thief, His Wife and Her Lover' માં બરછટ અને હિંસક ગેંગસ્ટર આલ્બર્ટ સ્પિકાથી લઈને હેરી પોટર ફિલ્મોમાં પ્રિય પ્રોફેસર ડમ્બલડોર સુધીના પાત્રો તેઓએ ભજવ્યા છે.