NPCI દ્વારા ગ્રાઉન્ડબ્રેકિંગ કોન્ટેક્ટલેસ પેમેન્ટ વેરેબલ રિંગ લોન્ચ કરવામાં આવી.

  • National Payments Corporation of India (NPCI) દ્વારા લોંચ થયેલી વેરેબલ રિંગ ‘OTG Ring’ તરીકે ઓળખાય છે.
  • આ નવીન ઉપકરણ ભારતીય ફિનટેક સ્ટાર્ટઅપ લિવક્વિકના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
  • 'OTG રિંગ' કોન્ટેક્ટલેસ પેમેન્ટ ટેકનોલોજી તરીકે ભારતમાં ડિઝાઇન કરાયેલ અને બનાવવામાં આવી છે, જે પહેરી શકાય તેવી રીંગ છે અને જેનાથી લોકો પેમેન્ટ કરી શકશે.
  • National Common Mobility Card (NCMC) ગ્રાહકો માટે ‘OTG રિંગ’ તૈયાર કરવામાં આવી છે, જે ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનો એક મહત્વપૂર્ણ ઘટક છે.
  • 'OTG રિંગ'ની મુખ્ય વિશેષતાઓમાંની એક તેની વિવિધ ઓપન-લૂપ ટ્રાન્ઝિટ પ્રોગ્રામ્સ સાથે સુસંગતતા ધરાવે છે. 
NPCI Has Introduced Contactless Payment Wearable Ring Called OTG Ring

Post a Comment

Previous Post Next Post