Ruixiang Zhang ને ગણિતમાં 2023 SASTRA Ramanujan પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી.

  • ગણિતશાસ્ત્રી રુઇક્સિઆંગ ઝાંગ University of California, Berkeley, USA એ ખાતે સહાયક પ્રોફેસર છે.
  • તેમનું કાર્ય વિશ્લેષણાત્મક સંખ્યા સિદ્ધાંત, સંયોજનશાસ્ત્ર, યુક્લિડિયન હાર્મોનિક વિશ્લેષણ અને ભૂમિતિને આવરી લે છે.
  • તેઓને આ એવોર્ડ ગણિતના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવ્યો છે જેમાં $10,000 ના રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે.
  • ડિસેમ્બરના ત્રીજા સપ્તાહ દરમિયાન Kumbakonam ની SASTRA યુનિવર્સિટીમાં પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના વતન ખાતે આયોજિત નંબર થિયરીમાં આંતરરાષ્ટ્રીય પરિષદ દરમિયાન રજૂ કરવામાં આવશે.
  • શ્રીનિવાસ રામાનુજનના 32 વર્ષની વયે નિધન પામેલ આથી SASTRA રામાનુજન પુરસ્કાર માટે 32 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે.
Dr. Ruixiang Zhang to receive the prestigious 2023 SASTRA Ramanujan Prize

Post a Comment

Previous Post Next Post