- તામિલનાડુ સરકાર દ્વારા મહિલાઓને માસિક નાણાકીય સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 'Kalaignar Magalir Urimai Thogai Thittam' યોજાના શરૂ કરવામાં આવી.
- આ યોજના પૂર્વ મુખ્યમંત્રી સીએન અન્નાદુરાઈની જન્મજયંતિ 15 સપ્ટેમ્બરે શરૂ કરવામાં આવશે.
- આ યોજના અંતર્ગત 1.06 કરોડથી વધુ પાત્રતા ધરાવતી મહિલાઓ જે તેમના પરિવારની મુખ્યા છે તેઓને લાભ થશે.
- આ યોજના હેઠળ પાત્રતા ધરવાતાં લાભાર્થીને માસિક રૂ. 1,000 ની રકમ મળશે.
- ભંડોળની સરળ પહોંચ સુનિશ્ચિત કરવા માટે પાત્રતા ધરાવતી મહિલાઓને ATM કાર્ડ આપવામાં આવશે. જેની મદદથી તેઓ જરૂરિયાત મુજબ ફાળવેલ રકમ ઉપાડી શકશે.