- આ નિર્ણયની જાહેરાત જ્યોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પ દ્વારા કરવામાં આવી.
- આ નિર્ણય બાદ જ્યોર્જિયા એવા રાજ્યોની વધતી સૂચિમાં જોડાશે જેણે હિન્દુ વારસો અને સંસ્કૃતિના મહત્વને માન્યતા આપી હોયbઆ રાજ્યોમાં ટેક્સાસ, ઓહિયો, ન્યુ જર્સી, મેસેચ્યુસેટ્સ, ફ્લોરિડા, મિનેસોટા, વર્જિનિયા અને અન્યનો સમાવેશ થાય છે.
- ઓક્ટોબરમાં મુખ્ય હિંદુ તહેવારો જેમ કે નવરાત્રી અને દિવાળી ઉજવવામાં આવે છે, જે તેને હિંદુ વારસાને માન આપવા માટે એક આદર્શ મહિનો બનાવે છે.