વિશ્વના સૌથી વૃદ્ધ કૂતરા બોબીનું 31 વર્ષની વયે નિધન.

  • Guinness World Record (GWR) દ્વારા બોબીને આ ખિતાબ આપવામાં આવ્યો છે જે 31 વર્ષ અને 165 દિવસ જીવ્યો.
  • તેણે પોતાનું આખું જીવન પોર્ટુગલની રાજધાની લિસ્બનની ઉત્તરે લગભગ 150 કિલોમીટર (93 માઇલ) દૂર આવેલા એક નાનકડા પોર્ટુગીઝ ગામ કોન્ક્વીરોસમાં વિતાવ્યું. 
  • બોબી  Rafeiro do Alentejo પ્રજાતિનો કૂતરો છે જેનું આયુષ્ય લગભગ 12-14 વર્ષ હોય છે પરંતુ તે આયુષ્ય કરતાં બમણા કરતાં વધુ સમય સુધી જીવ્યો.
  • આ બિરુદ અગાઉ ઓસ્ટ્રેલિયન કૂતરા બ્લુય પાસે હતું, જેનો જન્મ 1910માં થયો હતો જે 29 વર્ષ અને પાંચ મહિનાના જીવ્યો હતો.
Bobi, world's oldest dog, dies in Portugal aged 31

Post a Comment

Previous Post Next Post