Central Pollution Control Board (CPCB) દ્વારા 229 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી.

  • આ યાદી મુજબ દેશના 229 શહેરોમાં 316 AQI (Air Quality Index) સાથે મેરઠ સૌથી વધુ પ્રદૂષિત છે. 
  • આ યાદીમાં ગ્રેટર નોઈડા 285 સ્કોર સાથે બીજા અને દિલ્હી 253 સાથે ત્રીજા સ્થાને છે. 
CPCB released the list of 229 most polluted cities

Post a Comment

Previous Post Next Post