ભારતની બેડમિન્ટન ખેલાડી ઉન્નતિ હુડાએ Abu Dhabi Masters 2023 વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું.

  • આ જીત સાથે તેને બીજા BWF સુપર 100 વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યું.
  • UAEની રાજધાનીમાં ADNEC મરિના હોલમાં આયોજિત ફાઇનલ મેચમાં ઉન્નતિ હુડાએ સામિયા ઇમાદ ફારૂકીને 21-16, 22-20થી પરાજય આપ્યો.
  • ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે તેણી ઓડિશા ઓપનમાં BWF ટુર્નામેન્ટ જીતનાર સૌથી યુવા ભારતીય બની હતી.
India’s Unnati Hooda wins Abu Dhabi Masters 2023

Post a Comment

Previous Post Next Post