ચક્રવાત 'Hamoon' બાંગ્લાદેશના દક્ષિણપૂર્વીય દરિયાકાંઠે ત્રાટક્યું.

  • આ ચક્રવાત બંગાળની ખાડીમાંથી ઉદ્ભવ્યું છે. ચક્રાવાતનું 'Hamoon' નામ ઈરાને આપ્યું છે.
  • 'Hamoon' એ પર્શિયન શબ્દ છે જે અસ્થાયી રણ સરોવરો અને માર્શલેન્ડને દર્શાવે છે જે કુદરતી રીતે હેલમંડ બેસિન નજીકના પ્રદેશમાં રચાય છે. આ વિસ્તારો મોસમી જળાશયો તરીકે સેવા આપે છે.
Cyclone 'Hamoon' has hit the southeastern coast of Bangladesh.

Post a Comment

Previous Post Next Post