આફ્રિકન અમેરિકન અભિનેતા Richard Roundtree નું 81 વર્ષની વયે નિધન.

  • તેઓને 'First Black Action Hero' તરીકે પણ ઓળખવામાં આવ્યો હતો.
  • તેઓએ વર્ષ 1971માં રીલિઝ થયેલી 'Shaft' નામની ફિલ્મથી સફળતા મેળવી હતી.
  • તેઓનો જન્મ 9 જુલાઈ, 1942ના રોજ ન્યૂ રોશેલ, ન્યૂયોર્કમાં થયો હતો.
  • તેઓએ 'Shaft' પછી 'Earthquake' (1974), 'Man Friday' (1975), 'Inchon' (1981), 'City Heat' (1984), અને 'Q' (1982). તેઓએ જાણીતી મીની-સિરીઝ 'Roots' (1977) માં અભિનય કર્યો હતો.
  • તેઓએ વર્ષ 2011માં African-American Film Critics Association નો એવોર્ડ જીત્યો હતો અને વર્ષ 1972માં Golden Globe Awards માટે નામાંકન મેળવ્યું હતું.
African American actor Richard Roundtree dies at 81.

Post a Comment

Previous Post Next Post