- છત્તીસગઢમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે જ્યારે બાકીના ચાર રાજ્યોમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે.
- મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બરે, મિઝોરમમાં 7 નવેમ્બરે, તેલંગાણામાં 30 નવેમ્બરે અને છત્તીસગઢમાં મતદાન 7 અને 13 નવેમ્બરે થશે અને આ તમામ રાજ્યોના ચૂંટણી પરિણામો 3 ડિસેમ્બરે આવશે.