- આ ઇન્ડેક્સમાં પાકિસ્તાન 102મા ક્રમે, બાંગ્લાદેશ 81મા, નેપાળ 69મા તથા શ્રીલંકા 60મા ક્રમે છે.
- આ ઇન્ડેક્સમાં ભારતનો સ્કોર 28.7 છે. જ્યારે સૌથી વધુ ભૂખમરો ધરાવતો સહારા વિસ્તાર 27ના સ્કોર સાથે સૌથી વધુ ભૂખમરો છે.
- ભારતમાં 15થી 24 વર્ષની મહિલાઓમાં એનેમિયાના પ્રમાણનો સ્કોર 58.1% છે.
- ઈન્ડેક્સ મુજબ ભારતમાં 18.7 % બાળકોમાં કુપોષણને દર્શાવે છે જે બાળકોના વજનના આધારે તેમની ઊંચાઈના આધારે માપવામાં આવે છે.
- Global Hunger Index (GHI) 2022માં ભારત 121 દેશોમાંથી 107મા ક્રમે હતું.
- બેલારુસ, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ચિલી, ચીન અને ક્રોએશિયા GHI 2023 માં ટોચના પાંચ દેશો છે.
- જ્યારે ચાડ, નાઇજર, લેસોથો, કોંગો, યમન, મેડાગાસ્કર અને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક ઇન્ડેક્સન છેલ્લા ક્રમાંકિત દેશો છે.
- GHI એ વૈશ્વિક સ્તરે ભૂખના સ્તરનું વાર્ષિક મૂલ્યાંકન છે, જે Irish NGO Concern Worldwide અને German NGO Welt Hunger Hilfe દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે.