ગુજરાત સરકાર દ્વારા રિન્યૂએબલ એનર્જી પોલીસી 2023 કરી જાહેર કરવામાં આવી.

  • આ પોલિસી હેઠળ પોલિસી વિન્ડ, સોલાર અને હાઇબ્રીડ ટેકનોલોજી પર આધારિત રિન્યૂએબલ જનરેશન પ્રોજેક્ટસની સ્થાપનાને પ્રોત્સાહિત કરનારી અને વ્યાપકપણે રિન્યૂએબલ એનર્જીના મુખ્ય સ્ત્રોતોને આવરી લેવામાં આવશે.
  • આ પોલીસી અંતર્ગત ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર, રૂફટોપ સોલાર, ફ્લોટીંગ સોલાર, કેનાલ ટોપ સોલાર અને વિન્ડ, રૂફટોપ વિન્‍ડ અને વિન્‍ડ-સોલાર હાઇબ્રીડ પ્રોજેક્ટસને આવરી લેવામાં આવશે. 
  • આ પોલિસીનો ઓપરેશનલ સમયગાળો નવી પોલીસી જાહેર થતાં સુધીનો અથવા 2028 સુધીનો રહેશે.
  • આ પોલીસીના અમલીકરણ માટે સંકલન અને દેખરેખ એજન્સી તરીકે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ કામગીરી હાથ ધરશે.
Gujarat government announced Renewable Energy Policy 2023

Post a Comment

Previous Post Next Post