ભારત સરકાર દ્વારા કેનેડિયનો માટે આંશિક વિઝા સુવિધાને મંજૂરી આપવામાં આવી.

  • આ આંશિક પ્રકારની વિઝા સેવા ફક્ત ચાર કેટેગરીમાં ઉપલબ્ધ રહેશે. જેમાં એન્ટ્રી, બિઝનેસ, મેડિકલ અને કોન્ફરન્સ વિઝાનો સમાવેશ થાય છે.
  • ઉલ્લેખનીય છે કે ખાલિસ્તાની આતંકવાદીઓના વિરોધની બાબતમાં ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંબંધોમાં તણાવ વચ્ચે રાજદ્વારીઓ માટે વિઝા આપવા માટે કામ પર જવું સલામત ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. થોડા અઠવાડિયા પહેલા ભારતે કેનેડાને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. 
  • આ વિઝા સેવાઓ 26મી ઓક્ટોબર,ગુરુવારથી અમલમાં આવશે.
India partially resumes visa services for Canadians

Post a Comment

Previous Post Next Post