મેઘાલય દ્વારા ઉત્તરપૂર્વમાં જવાબદાર પ્રવાસન માટે 'Green Tourism Conclave' નું આયોજન કરાયું.

  • ભારતમાં પર્યાવરણીય રીતે જવાબદાર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના કેન્દ્રીય ધ્યેય સાથે ઉત્તર પૂર્વીય ક્ષેત્ર અને ઓડિશા ક્ષેત્ર માટે મેઘાલયના શિલોંગમાં 'Green Tourism Conclave' નું આયોજન કરવામાં આવ્યું હતું.
  • 'Green Tourism Conclave' મેઘાલય રાજ્યના કન્વેન્શન સેન્ટર, શિલોંગ ખાતે મેઘાલય ટૂરિઝમ, ઈનક્રેડિબલ ઈન્ડિયા, ઓડિશા ટૂરિઝમ અને અરુણાચલ ટૂરિઝમ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.
Meghalaya organized 'Green Tourism Conclave' for Responsible Tourism in North East.

Post a Comment

Previous Post Next Post