- મહિલા શક્તિની ઉજવણી કરવા માટે, CRPF દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
- 15 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પસાર થતી આ 10,000 કિમીની ક્રોસ-કંટ્રી રેલી માટે 150 મહિલા CRPF અધિકારીઓ દ્વારા આ યાત્રામાં ભાગ લેવામાં આવ્યો છે.
- જેઓ 75 રોયલ એનફિલ્ડ (350cc) બાઇક પર સવાર થઈને, આ ટીમોએ શ્રીનગર, શિલોંગ અને કન્યાકુમારીથી તેમનો પ્રવાસ શરૂ કરી 40 જિલ્લાઓમાંથી 2134 કિલોમીટરથી વધુનું અંતર કાપીને 31મી ઓક્ટોબરે વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના દિવસે ગુજરાતના એકતા નગરમાં પહોંચશે.
- સમગ્ર યાત્રા દરમિયાન ટીમ વિવિધ જિલ્લાઓમાં “બેટી બચાવો બેટી પઢાવો” (BBBP) કાર્યક્રમને વધુ પ્રોત્સાહન આપવાનો છે.