- મિગ-21 ફાઈટર એરક્રાફ્ટનું સ્થાન તેની જગ્યાએ LCA તેજસ ભાગ લેશે.
- ઉલ્લેખનીય છે કે 8 ઓક્ટોબરે વાયુસેનાના 91મા સ્થાપના દિવસ પર ઉત્તર પ્રદેશના 10 એરબેઝ પરથી પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં કુલ 120 ફાઈટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર સાથે એર ડિસ્પ્લેમાં કરવામાં આવશે જેમાં મિગ-21 છેલ્લી વખત શોમાં ભાગ લેશે.