વડાપ્રધાન દ્વારા રાજસ્થાનના નાથદ્વારામાં 'Tourist Facilities at Nathdwara' પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી.

  • 'સ્વદેશ દર્શન યોજના' ના 'કૃષ્ણ સર્કિટ'ના ભાગ રૂપે આ પ્રોજેક્ટ્સને પ્રવાસન મંત્રાલય દ્વારા રૂ.23.59 કરોડનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
  • પ્રવાસન મંત્રાલય દ્વારા નાથદ્વારામાં પ્રવાસન સુવિધાઓના વિકાસ માટે નોંધપાત્ર બજેટ ફાળવ્યું હતું. 
  • આ પ્રોજેક્ટ હેઠળ આ પવિત્ર સ્થળની મુલાકાત લેતા પ્રવાસીઓ અને યાત્રાળુઓ માટે એકંદર અનુભવને વધારવા માટે પાર્કિંગ સુવિધાઓ, લેન્ડસ્કેપિંગ અને છેલ્લા માઈલ કનેક્ટિવિટીનો વિકાસ કરવાનું સામેલ છે. 
  • નાથદ્વારામાં વિકસિત સુવિધાઓ એક વ્યાપક પ્રવાસન સર્કિટનો 'કૃષ્ણ' નો ભાગ છે જે સર્કિટમાં જયપુરમાં ગોવિંદજી મંદિર, સીકરમાં ખાટુશ્યામ મંદિર અને રાજસમંદમાં નાથદ્વારાનો સમાવેશ થાય છે.
Prime Minister Narendra Modi Inaugurates Tourist Facilities in Nathdwara

Post a Comment

Previous Post Next Post