રશિયાએ બ્યુરવેસ્ટનિક પરમાણું મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ મિસાઇલ હજારો માઇલ દૂર પરમાણું બોમ્બ લઇ જઇ હુમલો કરવા સક્ષમ છે. 
  • રશિયાની આ મિસાઇલનો ઉલ્લેખ સૌપ્રથમ વર્ષ 2018માં થયો હતો તેમજ તેના અનેક નિષ્ફળ પરીક્ષણો થઇ ચુક્યા છે. 
  • રશિયાના દાવા મુજબ આ મિસાઇલની રેન્જ અનલિમિટેડ છે! 
  • આ મિસાઇલ વર્ષ 2018માં વ્લાદિમીર પુતિને ઉદ્‌ઘાટન કરેલ છ સ્ટ્રેટેજિક વેપનમાંથી એક છે.
Russia tests nuke-powered 'Burevestnik' cruise missile

Post a Comment

Previous Post Next Post