જાણીતા લેખક સુધા મૂર્તિને 'Global Indian Award' આપવામાં આવ્યો.

  • તેઓને Canada India Foundation (CIF) દ્વારા ટોરોન્ટોમાં એક ભવ્ય ઈન્ડો-કેનેડિયન ગાલામાં પ્રતિષ્ઠિત Global Indian Award થી સન્માનિત કરવામાં આવ્યા.
  • આ સાથે તેઓ આ એવોર્ડ પ્રાપ્ત કરનાર  પ્રથમ મહિલા બન્યા.
  • તેઓ જાણીતા લેખક અને ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની છે.
  • આ પુરસ્કારનું મૂલ્ય $50,000 છે, જે એક ભારતીય વ્યક્તિ જેમણે પોતપોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેને દર વર્ષે આપવામાં આવે છે.
Sudha Murty, the First Woman to get Global Indian Award

Post a Comment

Previous Post Next Post