ગુજરાત સરકાર દ્વારા ‘વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો.

  • આ કાર્યક્રમ ગુજરાતમાં જાન્યુઆરી 2024માં 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગ રૂપે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર 2023 એટલે ગાંધી જયંતીથી લઇને વલ્લભભાઈ પટેલ જયંતી સુધી યોજાશે.
  • આ કાર્યક્રમમાં રાજ્યના તમામ 33 જિલ્લાઓ અને 04 મહાનગરો એટલે કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ કુલ 37 જગ્યાઓએ Vibrant Gujarat-Vibrant District થીમ હેઠળ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે.
  • ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત વર્ષ 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના પ્રવર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.
Vibrant Gujarat-Vibrant District

Post a Comment

Previous Post Next Post