મોહમ્મદ મુઇઝુએ માલદીવની રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી.

  • તેઓની Progressive Party of Maldives (PPM) ને 53% મત મળ્યા.
  • તેઓ હાલમાં માલદીવની રાજધની માલેના મેયર તરીકે સેવા આપી રહ્યા છે. 
  • તેઓ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની કેબિનેટમાં આવાસ મંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે.
  • માલદીવ્સ Republic of Maldives તરીકે દક્ષિણ એશિયાનો એક દ્વીપસમૂહ દેશ છે, જે હિંદ મહાસાગરમાં સ્થિત છે.
  • તેનું ચલણ Maldivian rufiyaa (MVR) અને યુનાઇટેડ સ્ટેટ્સ ડોલર (USD) જેમાં USD એ રિસોર્ટ અને આઇલેન્ડ્સમાં ઉપયોગ કરવામાં આવે છે.
Mohamed Muizzu wins Maldives presidency

Post a Comment

Previous Post Next Post