- પ્રથમ વખતના આ પુરસ્કાર પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી.આનંદ બોઝ દ્વારા (1) શાસ્ત્રીય ગાયક અને સંગીતકાર પંડિત અજય ચક્રવર્તીને સંગીતના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન (2) કેન્દ્રીય યુનિવર્સિટી વિશ્વ ભારતીને શિક્ષણ ક્ષેત્રે યોગદાન (3) Garden Reach Shipbuilders & Engineers (GRSE)ને શિપબિલ્ડિંગ, એન્જિનિયરિંગ અને સંરક્ષણ ક્ષેત્રે અને ભારતની દરિયાઈ ક્ષમતાઓને વધારવા માટેના યોગદાન (4) ભારતીય અવકાશ સંશોધન સંસ્થાને તેના તાજેતરના સફળ 'ચંદ્રયાન' મિશન માટે આપવામાં આવ્યા.
- તેઓને પુરસ્કારના એક-એક લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર, એક તકતી અને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.