યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટીઝની યાદીમાં ભારતના બે શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો.

  • UNESCO Creative Cities Network (UCCN) માં Gwalior અને Kozhikode નો સમાવેશ કરવામાં આવ્યો.
  • મધ્ય પ્રદેશના ગ્વાલિયરે 'City of Music' શ્રેણીમાં પ્રતિષ્ઠિત યાદીમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે કેરળના કોઝિકોડે 'City of Literature' શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે.
  • 55 સર્જનાત્મક શહેરોમાં બુખારા (કલા અને લોકકલા), કાસાબ્લાન્કા (મીડિયા આર્ટ્સ), ચોંગકિંગ (ડિઝાઇન), કાઠમંડુ (ફિલ્મ), રિયો ડી જાનેરો (સાહિત્ય), અને ઉલાનબાતાર (કલા અને લોકકલા) વગેરેનો પણ સમાવેશ થાય છે.
  • ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર કરાયેલ વિશ્વ શહેર દિવસ 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે.
Gwalior, Kozhikode join UNESCO's list of creative cities

Post a Comment

Previous Post Next Post