ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ લાઇનર શરુ કરવામાં આવી.

  • ભારતની આ સમુદ્રી યાત્રા (કોસ્ટા સેરેના) ભારતની 'દેખો અપના દેશ' યોજનાથી પ્રેરિત છે. 
  • ભારતની કોસ્ટા ક્રૂઝ એ ઇટલી કાર્નિવલ કોર્પોરેશનનો એક ભાગ છે. 
  • ભારત સરકાર દ્વારા ક્રૂઝ જહાજોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ છૂટછાટો આપવામાં આવી છે જેને પગલે વર્ષ 2013-14માં 102 ક્રૂઝ શિપ અને 84,000 યાત્રીઓની તુલનામાં વર્ષ 2022-23માં આ સંખ્યા 227 શિપ તેમજ 4.72 લાખ યાત્રિઓ સુધી પહોંચી છે.
India's first international cruise liner was launched.

Post a Comment

Previous Post Next Post