- આ બ્રાન્ચ શ્રીલંકાના ત્રિકોમાલી ખાતે શરુ કરવામાં આવી છે.
- ભારતે શ્રીલંકાને ક્રેડિટ લાઇનના યોગ્ય વિસ્તાર માટે આ બ્રાન્ચ દ્વારા 1 બિલિયન ડોલરની મદદ પણ કરી છે.
- ઉલ્લેખનીય છે કે ભારતની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભારત સિવાય પણ અનેક દેશો જેમકે ઑસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, બેલ્જિયમ, ભૂટાન, કેનેડા, ચીન, જર્મની, હોંગકોંગ, ઇન્ડોનેશિયા, જાપાન, માલદીવ્સ, મોરેશિયસ, નેપાલ, નાઇઝીરિયા, ઓમાન, સાઉદી અરેબિયા, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત, બ્રિટન અને અમેરિકા સહિતના દેશોમાં પોતાની બેન્કિંગ સેવાઓ પુરી પાડી રહી છે.