કેરળ દ્વારા યાત્રાધામ પ્રવાસનને વેગ આપવાના પ્રયાસરૂપે, કેરળ પ્રવાસન માઇક્રોસાઇટ્સની શ્રેણી શરૂ કરવામાં આવી.

  • કેરળ ટુરિઝમ નવી યોજના દ્વારા રાજ્યમાં ધાર્મિક સ્થળો અને તીર્થસ્થાન પર્યટનને પ્રોત્સાહન આપવા માટે કેટલીક નવી માઇક્રોસાઇટ્સ શરૂ કરવામાં આવશે.
  • આ યોજના હેઠળ બનાવેલ સબરીમાલા માઇક્રોસાઇટ વિવિધ 5 ભાષામાં પથનમથિટ્ટા જિલ્લામાં આવેલ આ ધાર્મિક સ્થળ વિશે કેટલીક રસપ્રદ વિગતો રજૂ કરવામા આવી છે જેમાં રજૂઆતની ભાષાઓમાં અંગ્રેજી, હિન્દી, કન્નડ, તમિલ અને તેલુગુનો સમાવેશ થાય છે. 
  • આગામી સમયમાં નવી માઈક્રોસાઈટ દ્વારા સબરીમાલા મંદિરની જેમ અન્ય ધાર્મિક સ્થળો અને મંદિરોની વિગતો પ્રકાશિત કરવામાં આવશે.
  • આ માઈક્રોસાઈટની મદદથી, પ્રવાસીઓને તે સ્થળના દર્શન, પરંપરાઓ અને ધાર્મિક વિધિઓ વિશે નવીનતમ અપડેટ્સ અને ઘણી બધી વિગતો મળી શકશે. 
Kerala Tourism plans to launch microsites for promoting pilgrimage tourism

Post a Comment

Previous Post Next Post