ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારો અને ચૂંટણી સંચાલન માટે "ઇન્કોર એપ" વિકસાવવામાં આવી.

  • આ એપથી ચૂંટણી અધિકારીઓને નામાંકન, તેની ચકાસણી, એફિડેવિટ, મતદાર નંબર, મતોની ગણતરી, ચૂંટણી પરિણામો અને ડેટા મેનેજમેન્ટની પ્રક્રિયામાં સરળતા રહેશે.
  • આ એપથી ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવામાં અને ચૂંટણી પ્રતીકોની ફાળવણી કરવામાં મદદ મળશે. 
  • ઇન્કોર નોડલ એપ દ્વારા ઉમેદવાર નોમિનેશન પ્રક્રિયા દરમિયાનઅગ્નિશમન, શિક્ષણ, પોલીસ, પર્યાવરણ અને જાહેર બાંધકામ જેવા વિભાગો પણ રાજકીય પક્ષો અથવા ઉમેદવારો તરફથી રેલીઓ, રોડ-શો અને સભાઓનું આયોજન કરવા માટે મળેલી પરવાનગીની વિનંતીઓ પર ના-વાંધા પ્રમાણપત્રો જારી કરવામાં આવશે.
  • આ એપ દ્વારા ચૂંટણી ઉમેદવારો માટે ઉમેદવાર નામાંકન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવી, કાર્યક્ષમ ડેટા મેનેજમેન્ટ માટે નોમિનેશન અને એફિડેવિટ સબમિશનનું ડિજિટાઇઝેશ, રીઅલ-ટાઇમ વોટર ટર્નઆઉટ ટ્રેકિંગ, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનની ટકાવારીની નોંધ રાખવી, ગણતરીની અરજીનું પુનરાવર્તન કરવુ, રિટર્નિંગ ઓફિસરો માટે પડેલા મતોને ડિજિટાઇઝ કરવા અને ટેબ્યુલેટ કરવા માટેની એન્ડ-ટુ-એન્ડ એપ્લિકેશન, મત ગણતરી પ્રક્રિયાના જરૂરી વૈધાનિક અહેવાલો તૈયાર કરવા, પુનરાવર્તિત સ્ક્રુટીની અરજી, રિટર્નિંગ અધિકારીઓને ઉમેદવારોના નામાંકનની ઓનલાઈન ચકાસણી કરવાની મંજૂરી આપવી, નામાંકન ચકાસવું અને તેમને સ્વીકૃત, અસ્વીકાર્ય અથવા પાછું ખેંચવામાં આવેલ તરીકે ચિહ્નિત કરવું, ચૂંટણી લડતા ઉમેદવારોની અંતિમ યાદી તૈયાર કરવા અને પ્રતિક ફાળવણીમાં મદદ કરવી, ઓનલાઈન નોમિનેશન અને એફિડેવિટ અને ઉમેદવારોને ઓનલાઈન નોમિનેશન અને એફિડેવિટ સબમિટ કરવા માટેની સુવિધા પૂરી પાડવી જેવી અનેક સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Election Commission Designed Software ‘ENCORE’

Post a Comment

Previous Post Next Post