થાઈલેન્ડ દ્વારા ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રીની જાહેરાત કરવામાં આવી.

  • થાઈલેન્ડ દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે ભારત અને તાઈવાનના નાગરિકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની મંજૂરી આપવામાં આવી. 
  • ભારતીય અને તાઇવાનના પ્રવાસીઓ માટે વિઝા-ફ્રી એન્ટ્રી 10મી નવેમ્બર 2023થી શરૂ થઈને 10મી મે 2024 સુધી ચાલુ રહેશે, ભારત અને તાઈવાનના પ્રવાસીઓ વિઝાની જરૂર વગર થાઈલેન્ડમાં પ્રવેશી શકશે. 
  • વધુમાં જાહેરાત મુજબ, ભારત અને તાઈવાનના પ્રવાસીઓ વિઝાની જરૂર વગર થાઈલેન્ડમાં વધુમાં વધુ 30 દિવસ રોકાણ કરી શકશે.
Thailand offers visa free entry to Indians

Post a Comment

Previous Post Next Post