પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શેખર કપૂર IFFIમાં આંતરરાષ્ટ્રીય જ્યુરી પેનલના અધ્યક્ષ તરીકે નિમાયા.

  • શેખર કપૂર તેઓના "સિનેમેટિક માસ્ટરપીસ" માટે વ્યાપકપણે ઓળખાય છે, જેમાં 'બેન્ડિટ ક્વીન', 'મિસ્ટર ઈન્ડિયા' અને 'માસૂમ'નો સમાવેશ થાય છે.
  • તેમણે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, ચાર ફિલ્મફેર પુરસ્કારો અને બાફ્ટા એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મેળવ્યા છે.
  • પ્રતિષ્ઠિત ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 54મી આવૃત્તિ, 20 નવેમ્બરથી 28 નવેમ્બર, 2023 દરમિયાન ગોવામાં યોજાનાર છે.  
  • જયુરી પેનલમાં શેખર કપૂર સિવાય જોસ લુઈસ આલ્કેન (સિનેમેટોગ્રાફર), જેરોમ પેલાર્ડ (ફિલ્મ નિર્માતા અને ફિલ્મ માર્કેટના ભૂતપૂર્વ વડા), કેથરિન દુસાર્ટ (ફિલ્મ નિર્માતા) હેલેન લીક (ફિલ્મ નિર્માતા)નો સમાવેશ થાય છે. 
Shekhar Kapur to serve as international competition jury head for IFFI 54

Post a Comment

Previous Post Next Post