ગુજરાતી કવિ ચંદ્રકાન્ત શાહનું નિધન.

  • તેઓ ડેનિમ કાવ્યો માટે જાણીતા હતા તેમજ સદ્‌ગત તારક મહેતાના જમાઇ હતા. 
  • તેઓના કાવ્ય સંગ્રહ 'અને થોડા સપના' ને ગુજરાતી સાહિત્ય પરિષદ પારિતોષિક મળ્યું હતું.
  • તેઓએ 'ખેલૈયા' અને 'એવા મુંબઇમાં ચાલ જઇએ' જેવા નાટકોની રચના કરી હતી. 
  • તેમના કાવ્યસંગ્રહોનો 'બ્લ્યુ જિન્સ' નામથી અંગ્રેજીમાં અનુવાદ થયો હતો. 
  • તેઓએ પરેશ રાવલ, ફિરોઝ અબ્બાસ ખાન અને મહેન્દ્ર જોશી સાથે મળીને 'અવાંતર' નામથી એક થિયેટર ગ્રૂપ પણ શરુ કર્યું હતું.
Death of Gujarati poet Chandrakant Shah.

Post a Comment

Previous Post Next Post