નવી દિલ્હી ખાતે પ્રોજેક્ટ ટાઇગર પ્રદર્શનીનું ઉદ્‌ઘાટન કરાયું.

  • આ પ્રદર્શની ભારતના પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવ રુપે શરુ કરવામાં આવી છે. 
  • ભારતમાં પ્રોજેક્ટ ટાઇગર વન્ય જીવોના સંરક્ષણ માટે વર્ષ 1973માં શરુ કરાયો હતો જેનો મુખ્ય ઉદેશ્ય ભારતના રાષ્ટ્રીય પશુ 'બંગાળના વાઘ'ની સુરક્ષાનો હતો. 
  • આ પ્રોજેક્ટને પગલે ભારતમાં હાલ 54 વાઘ અભ્યારણ્ય છે તેમજ વાઘોની સંખ્યા પણ 3,167 સુધી પહોંચી શકી છે. 
  • હાલ વિશ્વમાં સૌથી વધુ 70% વાઘ ભારતમાં જોવા મળે છે. 
  • દર વર્ષે 29 જુલાઇના દિવસને 'વિશ્વ વાઘ દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
President Murmu inaugurates exhibition on Project Tiger

Post a Comment

Previous Post Next Post