ભારતના લેખક-અનુવાદક અર્શિયા સત્તારને ફ્રાન્સની સરકાર દ્વારા નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ (શેવેલિયર ડેન્સ લ’ઓર્ડે ડેસ આર્ટ્સ એટ ડેસ લેટર્સ)ના સન્માનથી નવાજવામાં આવ્યા.

  • તેઓ ભારતીય સાહિત્ય અને પૌરાણિક કથાઓના અનુવાદક છે.
  • તેઓને સાંસ્કૃતિક સંબંધ અને વિવિધ સાહિત્યિક વિષયો પ્રત્યે પ્રતિબદ્ધતાના માનમા આપુરસ્કાર આપવામાં આવ્યો.
  • 63 વર્ષીય સત્તારે કથાસરિતસાગરમાંથી રામાયણ, મહાભારત અને વાર્તાઓનો અનુવાદ કર્યો છે અને બાળકો માટે મહાભારત સહિત અનેક પુસ્તકો લખ્યા છે, જેના માટે વર્ષ 2022માં તેઓને બાળ સાહિત્ય માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
  • ધ નાઈટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટસ એન્ડ લેટર્સ ભૂતકાળમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, રિચા ચઢ્ઢા, રઘુ રાય, ઈબ્રાહિમ અલ્કાઝી, હબીબ તનવીર અને ઉપમન્યુ ચેટર્જીને એનાયત કરવામાં આવ્યા છે.
French honour for city-based writer-translator Arshia Sattar

Post a Comment

Previous Post Next Post