ભારતીય નૌકાદળ દ્વારા ત્રણ જહાજો કોચી શિપયાર્ડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવ્યા.

  • આ જહાજો કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ આઠ એન્ટી-સબમરીન શોલ કોર્વેટ (ASWSWC) ની શ્રેણીના છે.  
  • ભારતીય નૌકાદળમાં સામેલ થયેલ.ત્રણ જહાજોને INS માહે, INS માલવણ અને INS માંગરોલ નામ આપવામાં આવશે અને નવેમ્બર 2024 સુધીમાં કમિશનિંગ માટે તૈયાર થશે.
  • વર્ષ 2019 માં ભારતીય નૌકાદળ માટે આઠ ASWSWC ના નિર્માણ માટે સરકારી માલિકીની કોચીન શિપયાર્ડ લિમિટેડ અને સંરક્ષણ મંત્રાલય વચ્ચે રૂ. 6,311 કરોડના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
Cochin Shipyard launches 3 anti-submarine watercrafts for Indian Navy

Post a Comment

Previous Post Next Post