ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન નોવાક જોકોવિકે 2023ની ATP સીઝનમાં આઠમી વાર ટોચ પર રહ્યો.

  • તેણે યુએસ ઓપન જીતીને તેની કારકિર્દીના કુલ ગ્રાન્ડ સ્લેમ ખિતાબને રેકોર્ડ 24 સુધી પહોંચાડ્યો અને  Wimbledon માં બીજા સ્થાને રહ્યો.
  • તેને એટીપી રેન્કિંગમાં 402મા સપ્તાહ શરૂઆત કરી. 
  • આ રેંકિંગમાં Roger Federer 310 અઠવાડિયા રહ્યો.
  • આ રેન્કિંગ Alcaraz સતત બીજી વખત ટોપ 2માં છે.
  • ઉલ્લેખનીય છે કે Novak Djokovic આ વર્ષે ચારમાંથી ત્રણ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતી હતી, જેમાં જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપન, જૂનમાં ફ્રેન્ચ ઓપન અને જુલાઈમાં યુએસ ઓપનનો સમાવેશ થાય છે.
Novak Djokovic ends year at No.1 for record 8th time

Post a Comment

Previous Post Next Post