ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલીને 'અયોધ્યા ધામ' કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • Ayodhya Dham રેલ્વે સ્ટેશન અત્યાધુનિક સુવિધા ધરાવે છે જે આધુનિક સુવિધાઓ સાથે પ્રાચીન ભારતીય સ્થાપત્યને એકીકૃત તૈયાર કરવામાં આવ્યું છે.
  • સ્ટેશન બિલ્ડીંગ એક ભવ્ય મંદિર જેવું લાગે છે, જે ભગવાન રામના જીવન અને મહિમાને દર્શાવતા ગુંબજ, થાંભલા, કમાનો અને ભીંતચિત્રોથી શણગારવામાં આવ્યું છે.
  • તેમાં મુસાફરો માટે લિફ્ટ, એસ્કેલેટર, પ્રવાસી માહિતી કેન્દ્ર અને તબીબી સુવિધાઓ સહિત આરામદાયક મુસાફરી માટે જરૂરી તમામ સગવડો કરવામાં આવી છે.
  • ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં 22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન થનાર છે.
  • આ સાથે ઉત્તરપ્રદેશમાં અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન અને નવું એરપોર્ટ મહત્વના સ્થળો બની રહેશે.
Ayodhya railway junction renamed as Ayodhya Dham

Post a Comment

Previous Post Next Post