ગુજરાતની સોલાર આધારિત પ્રથમ પોલીસ ચોકીનું ઉદ્‌ઘાટન કરાયું.

  • આ પોલીસ ચોકી ક્ચ્છ જિલ્લામાં રણની વચ્ચે શક્તિબેટ તરીકે ઓળખાતા વિસ્તારમાં શરુ કરવામાં આવી છે જે રાજ્યની પ્રથમ સોલાર આધારિત અને રણની વચ્ચે આવેલ ચોકી છે. 
  • ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક અતિસંવેદનશીલ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં મંજૂરી વિના પ્રવેશ મળતો નથી પણ હાલ વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ સોલાર એનર્જી પાર્ક 75 હજાર હેક્ટરમાં આકર લઇ રહ્યો હોવાથી લગભગ 8 થી 10 હજાર લોકો કામ કરે છે તેથી આ કામગીરી દરમિયાન દેશની સુરક્ષામાં કોઇ ચૂક ન થાય તે માટે RE (Gujarat Hybrid Renewable Energy Park) પાર્ક પોલીસ ચોકી અને ચેક પોસ્ટ ઉભી કરી છે.
Gujarat's first solar based police post was inaugurated.

Post a Comment

Previous Post Next Post