ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ અપાઇ!

  • રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી (Gujarat International Finance Tec-City)માં અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને આ છૂટ અપાઇ છે. 
  • આ માટે રાજ્ય સરકારે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કર્યા છે.
Gujarat govt grants permission for consumption of liquor in GIFT City

Post a Comment

Previous Post Next Post